થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી રોકડ રકમ કિં.રૂ .51,150/- નો તીન પતીનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા

હિન્દ ન્યૂઝ, થરાદ, તા.4/10/2020, જે. આર. મોથલીયા બોર્ડર રેન્જ, ભુજ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલ જિલ્લામાં દારૂ/જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરતા એચ.પી.પરમાર પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી તથા આર.જી. દેસાઈ પો. સબ ઇન્સ નાઓ ના માર્ગ દર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના હેડ.કોન્સ.વદુજી, પો.કોન્સ.ભરતભાઇ, પો.કોન્સ.ધર્મેન્દ્રસિંહ, પો.કોન્સ.દસરથભાઈ, પો.કોન્સ.અમરસિંહ, પો.કોન્સ.ઓખાભાઈ, પો.કોન્સ.રમેશભાઈ નાઓ થરાદ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન ખાનગી રાહે હકીકત મળેલ કે થરાદ પાંચપીર વાસ પાસે કેટલાક ઇસમો જાહેરમાં તીન પતી પતાનો પૈસાથી હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે હકીકત આધારે રેઇડ કરતા … Continue reading થરાદ પો.સ્ટે વિસ્તાર માંથી રોકડ રકમ કિં.રૂ .51,150/- નો તીન પતીનો જુગાર રમતા 6 ઇસમોને પકડી પાડતી એલ.સી.બી, બનાસકાંઠા